કોઈ તો એવી પલ હોય જેમાં યાદ તુજને મારી આવે,
કોઈ અપેક્ષા ના તૂટે તૂ સમીર બની એવો આવે...
મારી હર ધડકનમાં તૂ છે ધબકાર સાંભળવા તૂ આવે,
આંખ જુએ છે વાટડી તારી તને લાવે એવી કોઈ રાહ આવે
હોય મારી પાસે તૂ ને તારા ખોળામાં મોત આવે,
વરદાન દેવા આવું મુજને એકવાર ખુદા આવે...-
7 APR 2020 AT 13:11