21 JUN 2020 AT 22:28

કેવી રીતે પ્રીત થાય પૂરી

કાના ને રાધા વચ્ચે પણ છે દૂરી

ખોવાઈ જ્યારે પ્રીત એની પણ

પ્રીતની માયા છે જેણે રચી

-