26 JUN 2020 AT 5:40

કાગળ કલમનો સાથ
લખાય છે તારી યાદ
રાહ જોતી આંખો છે
ને તું એનાથી અજાણ.

-