24 JUN 2020 AT 22:22

જ્યારે તું મને મળવા આવશે

ન હશે ડર દુનિયાનો

કે ન હશે સમાજની ફિકર

બસ એકવાર આ સપનું હકીકત બનશે

-