જીવનસફરમાં કયું પગલું અંતિમ હશે નથી ખબર
પણ દરેક પગલે નવી શરુઆત સશે એ છે ખબર
હારી થાકીને નિરાશ ન થા ઓ મન ન કર ફિકર
સપનુ ક્યારેક તો પૂર્ણ થશે એટલી ધીરજ તું ધર.-
10 APR 2020 AT 10:23
જીવનસફરમાં કયું પગલું અંતિમ હશે નથી ખબર
પણ દરેક પગલે નવી શરુઆત સશે એ છે ખબર
હારી થાકીને નિરાશ ન થા ઓ મન ન કર ફિકર
સપનુ ક્યારેક તો પૂર્ણ થશે એટલી ધીરજ તું ધર.-