જીવનની દરેક રાહ પર તને સાથ આપવા
તારા સુખ દુઃખમાં હંમેશ તારી સંગે રહેવા
તારી આંખોથી નીકળતાં અશ્રુ સંગ રડવા
તારા હોઠોની ખુશી મારા ચહેરા પર લેવા
તારી કાંટાળી રાહ પર પાલવ બીછાવવા
તારા ખોળામાં મારા અંતિમ શ્વાસ લેવા-
24 JUL 2020 AT 13:33
જીવનની દરેક રાહ પર તને સાથ આપવા
તારા સુખ દુઃખમાં હંમેશ તારી સંગે રહેવા
તારી આંખોથી નીકળતાં અશ્રુ સંગ રડવા
તારા હોઠોની ખુશી મારા ચહેરા પર લેવા
તારી કાંટાળી રાહ પર પાલવ બીછાવવા
તારા ખોળામાં મારા અંતિમ શ્વાસ લેવા-