એક જ તો મુલાકાત હતી, આરતીની થાળી હતી મારા હાથમાં
હાથ તમારો આગળ આવ્યો આરતી લેવા પ્રશ્ન ઉઠ્યો મારા મનમાં
'કેવો લાગશે મારો નરમ હાથ આ સખ્ત હાથોમાં' ?
વર્ષો વીત્યા ન મળ્યો જવાબ ને રાહ જોવાય છે તારી હજી આ આંખોમાં.-
8 APR 2020 AT 5:57