ચાલો શરૂ એક સંગતની સફર કરીએ
હૃદયની વાત ગીત ગઝલમાં પરોવીયે
શબ્દો જે કાગળ પર રેલાયા છે
સાથે મળી સાત સૂરોમાં ફેરવીએ.
-
27 JUN 2020 AT 10:53
ચાલો શરૂ એક સંગતની સફર કરીએ
હૃદયની વાત ગીત ગઝલમાં પરોવીયે
શબ્દો જે કાગળ પર રેલાયા છે
સાથે મળી સાત સૂરોમાં ફેરવીએ.
-