9 APR 2020 AT 10:37

અકથિત પ્રેમ મારો તને આંખોથી પણ ન સમજાયો,

આરઝૂ રહી દિલમાં ને જો તારા વિના વિત્યો જન્મારો.

-