1 APR 2020 AT 17:24

આથમતા સૂરજ સાથે તારા મિલનની આશ પણ ડૂબતી જાય છે,

રાત્રિના અંધકાર સાથે યાદોની વણઝાર અવિરત દોડતી જાય છે.

-