Vasant Patel   (VASANT PATEL📚📕🖍✒)
2.8k Followers · 3.7k Following

read more
Joined 1 October 2020


read more
Joined 1 October 2020
19 FEB 2022 AT 5:43



🌏દુનિયા ને ખોટા લોકો જ પસંદ આવે છે સાહેબ...

કેમ કે ...🪐

જરાક જો તમે સાચું બોલો ને તો આપના પોતાના

પણ...💯

આ જમાના માં રિસાય જાય છે..🌈

-


5 NOV 2021 AT 14:50

*सूर्य संवेदना पुष्पे:, दीप्ति कारुण्यगंधने |*
*लब्ध्वा शुभम् नववर्षेअस्मिन् कुर्यात्सर्वस्य मंगलम् ||*


જેમ સૂર્ય સદાય પ્રકાશ આપે છે,
સંવેદના કાયમ કરુણા ને જન્મ આપે છે,
ફૂલ હંમેશા સુગંધિત હોય છે,


તેવી જ રીતે, આજથી શરુ થનાર નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૮ તમારા માટે દરેક દિવસ, દરેક ક્ષણ શુભ - સ્વાસ્થ્યદાયક - સકારાત્મક ઊર્જા થી ભરપૂર - નવીન સુવર્ણ તક થી ભરપૂર રહે એવી અંતરમન થી શુભકામના..!!

*🙏🏻🙏🏻નૂતન વર્ષાભિનંદન🙏🏻🙏🏻*

-


2 NOV 2021 AT 9:24


🤗આપને અને આપના પરિવારને આજ રોજ ધનતેરસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ🌸🌺🙏માતા લક્ષ્મીજીની કૃપા સદાય સાથે રહે એવી પ્રાથના🌼🙏
🌼Jay Mataji 🌼 🙏

-


30 AUG 2021 AT 9:52

💚રાધાના હૃદયમાં શ્રી કૃષ્ણ💚
💙રાધાના શ્વાસોમાં શ્રી કૃષ્ણ💙
❤️રાધાના રોમરોમમાં જ શ્રી કૃષ્ણ❤️
💜રાધામાં જ છે શ્રી કૃષ્ણ💜
💛એટલે તો દુનિયા કહે છે💛
❣️રાધે-કૃષ્ણ🌸રાધે-કૃષ્ણ❣️
💚હેપ્પી જન્માષ્ટમી 💚

💚_//^@_🥀..^_//..A...💕..//^@..🥀

-


16 AUG 2021 AT 13:59

🤞લડી લેજો ,ઝધડી લેજો💯🥀
પણ કયારેય કોય જોડે બોલવાનું 💫
બંદ ના કરતા 🙏😢

👉 કારણ કે એકવાર 👇💯

બોલવાનું બંદ થાય તો કદાચ ફરીવાર 😇
શરૂ જ ના થાય💕 💯🙏

_💚_//^@__//A..__//^@_💯💕🥀🌹

-


15 AUG 2021 AT 9:09

🙏Happy
Independence
Day 💫🙏

🙏Jay shree Ram 💐🥀

🌹🥀⚘A.....💖🌹

-


11 JUN 2021 AT 8:10

MERE PRIYA SHAYARO......
AAJ
AAPKE FRIEND (YANIKI MERA)
KA
BIRTHDAY
HE.....
..
TO AAPKO YE
PARTY BHEJI HE
TAHE DILL SE...
USE MEHSOOSH KRNA
YE REALL HE ESA...

-


31 MAY 2021 AT 15:16

🤗કોઈએ પૂછ્યું તમારા બન્ને વચ્ચે
આટલો ઊંડો પ્રેમ કેમ?💕

😘ત્યારે મેં કીધું કે એ typing માં ભૂલ કરે છે.
ત્યારે હું સમજી જાવ છું કે એ કહેવા શું માંગે છે..!💖

-


17 MAY 2021 AT 13:01

મોભી એટલે...🤔

💖પરિવારને માથે લગાવેલો એવો “ટફન ગ્લાસ” જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે...💯🙏

-


13 MAY 2021 AT 8:37

🧡💖કેહતી હતી કે હુ ફરી પાછી નહી આવૂ💘🙊🧜‍♀️,
👉👊જુઠી આજેય રોજ સપનામા આવે છે.🤗

-


Fetching Vasant Patel Quotes