Pragnesh Nathavat   (pagu)
585 Followers · 62 Following

read more
Joined 13 December 2018


read more
Joined 13 December 2018
17 JUN 2022 AT 8:55

અને મુક્તિ આનંદની.

બન્નેને જેમ કરવું તેમ કરે.

આપણે કેટલા ટકા!

-


19 MAR 2022 AT 8:58

રાખવું જોઇએ

-


3 OCT 2021 AT 20:12

"यह ब्रह्मांड की रचना किसी भगवान पर नहीं,
भौतिकशास्त्र के नियमो पर भी नहीं,
किंतु पूर्ण तरह से गणित पर आधारित है"
यह सच मैं जानते हुए भी स्वीकार नहीं कर पाता।

-


24 AUG 2021 AT 10:54

વસ્તુઓને સમજવાના ઉદ્દેશથી સરળ બનાવવાનું કામ સહેલું છે. પણ એમ કરતાં તેનાં સત્યને સંપૂર્ણપણે જાળવી રાખવું અઘરું છે.

-


8 AUG 2021 AT 11:24

અને તારી જીંદગીને તું કર.

હવે એકબીજાને છોડીએ, યાર!

-


7 AUG 2021 AT 8:53

Sadness is the stem.

-


27 JUL 2021 AT 22:37

a revolver





Money

-


20 JUL 2021 AT 11:22

ઝીણાં ઝીણાં ટુકડામાં જો વહેંચે મને
શું ફર્ક? છો રાખે કે છો ફેંકે મને!

જો રુક્ષતાનો અર્થ કોઈ પૂછશે
ના લઉં હું તારું નામ તો કહેજે મને.

મારી વ્યવસ્થા થઈ ગઈ, તું જા હવે
વર્ષો સુધી તારી અસર રહેશે મને.

પહેલાં મને ચૂંટે છે એ ફૂલોની જેમ
માળા બનાવીને પછી પહેરે મને.

રાખે છે બારી અધખૂલી એવી રીતે
દેખાય ના એ ખુદ, છતાં દેખે મને.

એણે નજર ચોરી લીધી એના પછી
ચીજો બધી દેખાય છે બે બે મને.

તારી નિકટતા પામવા શું જોઈએ?
બસ, પ્રેમ હોવો જોઈએ! જે છે મને.

-


18 JUL 2021 AT 23:17

મારી વ્યવસ્થા થઈ ગઈ, તું જા હવે

વર્ષો સુધી તારી અસર રહેશે મને.

-


17 JUL 2021 AT 21:09

She put that letter
and the rose
in dustbin,
understand?

-


Fetching Pragnesh Nathavat Quotes