કણબી કુંવર   (Dobrener ni duniya)
393 Followers · 1.0k Following

read more
Joined 13 May 2018


read more
Joined 13 May 2018
10 NOV 2021 AT 14:19

Thank You મારી સાથે હસવા માટે,
Thank You મારી સાથે ચા પીવા માટે,
Thank You મારી સાથે સવારી કરવા માટે,
Thank You મારી સાથે બિંદાસ રખડવા માટે,
Thank You મારી સાથે વાતચીત કરવા માટે,
Thank You મારા જોક્સ સહન કરવા માટે,
Thank You મારા પર વિશ્વાસ કરવા માટે,
Thank You મને પેટ પકડી હસાવવા માટે,
Thank You મને સતત સાંભળવા માટે,
Thank You મારો હાથ પકડી ચાલવા માટે,
Thank You મારી અંગત ડાયરી બનવા માટે,
Thank You મારી જીંદગીમાં આવવા માટે...

-


10 NOV 2021 AT 12:29

તને યાદ છે?
તેં પાછા ફરવાનું વચન આપ્યું હતું,

એ બોલને ઝીલનાર એક પાગલ
હજુય તારી રાહમાં જીવે છે...

-


10 NOV 2021 AT 12:25

આ પ્રેમ કોઈ બીમારી છે???

કે હું વર્ષો પછી પણ
તને જોયા વગર જ
અઢળક ચાહ્યા કરું છું...

-


10 NOV 2021 AT 12:17

જ્યાં મારી બધી ભૂલો નવી શોધ બને,
એ ચમત્કારિક ગણિત છે તું મારું...
P. K... 😍

-


17 OCT 2021 AT 20:55

મને એ દરેક બહાનાથી પ્રેમ છે,

જે મને તારાથી જોડી રાખે છે...

P. K...

-


17 OCT 2021 AT 11:31

હું અઢળક બકબક પાછળ
જે છુપાવવાની કોશિશ કરુ છું,
એ દરેક મૌન લાગણીઓ
તું કેવી રીતે સમજી જાય છે?
P. K...

-


13 SEP 2021 AT 22:19

વિખરાયેલી હું કોશિશ લાખ કરું,
છતાં હું તને તો ના જ પામી શકુ.
P. K...

-


13 SEP 2021 AT 21:11

જ્યારે મારા મૌનથી હું વિખેરાઈ જાઉં
ત્યારે તારા શબ્દોથી મને સમેટી લેજે.
P. K...

-


12 SEP 2021 AT 15:01

चलो ले चले तुम्हें फूलो के शहरमें
खुशबू की ये दुनिया तुम्हें प्यार शीखा देंगी।

-


10 SEP 2021 AT 15:34

મારી અંદર ઉઠેલા તોફાનો
વિશાળ ટાઈટેનિક જેવા
મારા પ્રેમને ડુબાડી ગયા...
P. K...

-


Fetching કણબી કુંવર Quotes