QUOTES ON #હું

#હું quotes

Trending | Latest
6 JUL 2018 AT 8:04

અધૂરી નથી કે નથી પૂરી,હું જીવંત છું,
નથી હું એક,હું અનેક છું,હું અનંત છું,
બલિદાન ન કહો મારા જીવનને સહર્ષ
સમર્પિત છું સર્વ માટે,પણ હું અંગત છું.

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


8 NOV 2020 AT 22:32

મને ખબર ના પડી પણ એ ચાલતો રહ્યો,
હું જોતો રહ્યો ને એ ઢળતો રહ્યોં..

-


7 AUG 2020 AT 22:35

વરસાદ મુસલધાર મને ભીંજવી ના શક્યો,
તારો પ્રેમ વરસ્યો ને હું તરબોળ થય ગયો.

-


7 AUG 2019 AT 20:38

એકાંત ઓરડા એ આજે એક પ્રશ્ન પૂછ્યો,
"ક્યારેય યાદોને ખળખળ વહેતાં જોઈ છે?"
અલમારી : "ના..!"
પલંગ : "નહીં તો..!"
દીવાલ : "નહીં..!"

ખૂણામાં પડેલો તકિયો મૌન...!

-


6 JUL 2018 AT 11:16

ના માનો તો રાખ
અને માનો તો શાખ
કોઈ ના જીવન નો આધાર
તેમ છતાંય જાણે નિરાધાર
કોઈ ની અવિરત જીંદગી નો હિસ્સો
કોઈ ની વહી ગયેલી જીંદગી નો કિસ્સો
અસ્તિત્વ મારું મૂળ મારું જીંદગી જાણે ધૂળ સમ
શું લક્ષ્ય મારું શું તેજ મારું જિંદગી એક પ્રશ્ન સમ
ના જાણું શું છે તકદીર ના જાણું શું છે અંજામ મારું
ના જાણું કોણ પરીક્ષક ના જાણું શું છે પરિણામ મારું
નિર્વિકાર નિરપેક્ષ અંધકારમાં છવાયેલી પરછાઇ છું હું
ધૂળ છું વરસતી બુંદ છું કે આકાશ માંથી ઉતરેલી ખંડિત વીજ છું

-


6 JUL 2018 AT 11:02

ખબર નથી હું કોણ છું!
બસ એટલું જ જાણું છું...
ખોળિયાં માં જીવતો એક પ્રાણ છું,
પ્રભુ નું આપેલ હું એક સન્માન છું,
માતા નાં હ્રદયા ની જ્યાં જાન છું,
મસ્તક ઊંચું કરું પિતાનું એ માન છું,
રામની પ્રાર્થના અલીની અઝાન છું,
ના હિન્દૂ ના મુસ્લિમ ઇન્સાન છુ..

-


1 DEC 2019 AT 14:48

મન માંરુ...
વિચારો તારા...
હાથ મારો...
સાથ તારો...❤❤

-


29 JAN 2018 AT 7:57

આ નથી કલ્પના મારી આ છે મારો ઈકરાર,

જો તુ સમજ તો ઈકરાર કર,

ભલે પછી તને ઈનકાર હોય પરંતુ તારા ઈનકાર નો

તારા મુખે ઈકરાર કર

તને શુ ખબર કેટલો કરૂ છુ હા હુ તને જ પ્રેમ કરૂ છુ!

-


24 FEB 2020 AT 6:08

તારા પ્રેમ ના શણગાર થી...
મારી કાયા શરમાય છે...
હવે તારા આગમન માટે...
મારુ હૈયું હરખાય છે....

-


15 MAY 2019 AT 12:14

તારી ગેરહાજરીથી જ મારા
દિલની ધડકન થંભી જાય છે.

-