QUOTES ON #વૃદ્ધાશ્રમ

#વૃદ્ધાશ્રમ quotes

Trending | Latest
2 MAY 2019 AT 16:04

30 AUG 2018 AT 22:59

આંસુ છુપાવી માં એ
સ્મિત ને પ્રસ્તુત કર્યા છે
કેટલાક નફફટ દીકરાઓ એ
વૃદ્ધાશ્રમ વિસ્તૃત કર્યા છે

-


19 MAY 2018 AT 15:02

રડવું રોકી
માં-બાપ ગયા આજ
વૃદ્ધાશ્રમમાં

-


15 AUG 2020 AT 20:07

ઘરડા ઘરમાં શોભે,
ઘરાડાઘરમાં નહીં.....
15-08-2020

-


27 AUG 2019 AT 14:13

ગુજરાતી મિક્રોફિકશન વાર્તા.... 'વૃદ્ધાશ્રમ'

ગાડી એક આશ્રમ તરફ જઈ રહી હતી. ગાડી માં વિશાલ એમની પત્ની, પુત્ર વિહાન અને બુઢા માબાપ. વિહાન આશ્રમ નો બોર્ડ વાંચતા પૂછે છે " મમ્મી આ આશ્રમ માં શુ હોઈ ?"

વિશાલ ની પત્ની ગેટ ની અંદર પ્રવેશતા જવાબ આપે છે.. " બેટા, આ એક આશ્રમ છે. દાદા અને દાદી ને વૃદ્ધ ઉંમરે રહેવા માટેનું. "

એટલા માં વિશાલ બોલે છે.." વિહાન , એ દિવસે તારે એક આશ્રમ પર નોટ લખવાની હતી અને તને ના આવડી એ આ જ આશ્રમ...વૃદ્ધાશ્રમ. જા જોઈ લે આશ્રમ સરખો એટલે તને બીજી વાર નોટ લખવામાં સરળ પડે."

એક ક્ષણ માટે વિહાન એના પાપા સામે જોઈ રહે છે અને સામે એક વાક્ય બોલે છે....

"જાવ ડેડી.. તમે પણ સરખી રીતે આશ્રમ જોઈ લ્યો.. એટલે ભવિષ્ય માં તમને રહેવા આવવા માટે સરળ પડે..!"

-


17 OCT 2018 AT 22:59

છોકરાંથી ત્યજાયેલ 'મા' ક્યાં વધુ કંઈ માગતી હતી ?
એને જોઈતી હતી ટાંણે કટાંણે પોતાનાં "પેટ"ની હૂંફ બસ....

-



સપના જોય સુખ ને
હું પામું વૃદ્ધાશ્રમમાં

-