QUOTES ON #ગુજરાતી_શાયરી

#ગુજરાતી_શાયરી quotes

Trending | Latest
24 JUN 2021 AT 21:14

અંધારી રાતે જોને એ અરણ્ય'ને મધદરિયા કાંઠે હું આગિયા શોધું છું,
જેણે બોલ કર્યા જીવનને સિતારાથી સજાવવાનાં હું એ ચાંદ શોધું છું.

-


14 NOV 2019 AT 16:31

પરખાય છે...

જીત સાચાની જ અંતે થાય છે,
સત્યનિ સાથે જ તો જીવાય છે.
 
હાથ જો પકડી શકો નેકી તણો,
તોજ આબરુ અંતે જળવાય છે.

દુઃખ સમદર નું જઇ કોને કે'વું,
માણસ સમો માણસેય મુંઝાય છે.

જીવન મહી ક્યારે કો અટ્કાઈ જશે,
માનવી ને જાણ ક્યાં એ થાય છે.

'પ્રીતમ' તને છે જગત વિશે જાણ કંઇ?
છે જમિન એવી જ્યાં સત્ય પરખાય છે.

-


28 MAY 2021 AT 15:32

એક સમય ભગવાન ના શિરે,ને બીજી ક્ષણે કચરાપેટી માં....
ક્ષણિક સમય નું વહેણ છે,કેમ કરીને કાઢીશ ફરિયાદ માં.....

-


3 OCT 2020 AT 13:42

अरे हर बार लोगों की सुन के यूं मुंह ना मोड़ना ।

अरे उनका काम है बोलना ।

फिर अपना दिल क्यों तोड़ ना ।।

-


4 OCT 2020 AT 12:59

रास्ते बदल से जा रहे हैं हमारी किस्मत के ।

पर ना जाने क्यों ऐसा लगता है ।

बस तेरे हाथों में अपना हाथ रखा है ।

एक तेरे ही भरोसे का साथ रखा है । ।

-


19 MAR 2019 AT 15:36

દૂરથી જ એ વહી ગયા પાછળ
જોઇ મારી આંખોનું ફેલાયેલું કાજલ!!

-



વયની સાથે વ્યક્તિત્વની કોઈ જોડ નથી હોતી,
વ્યક્તિત્વથી થયેલી ઓળખાણ લોભ નથી હોતી

પ્રકૃતિમાંથી મળેલ વસ્તુ ક્યારે ક્ષોભ નથી હોતી,
વ્યક્તિત્વને વસાવનાર ને ક્યારે ખોટ નથી હોતી...
~"હાર્દ"

-


3 OCT 2020 AT 13:06

જ્યારે કોઈ પ્રેમની પરિભાષા મારા જીવનની આશા થઇ જશે,

ત્યારે આ સ્વપ્ન ની દુનિયા હકીકત થઇ જશે....

-


11 DEC 2018 AT 11:41

કપરેસમયે યાદ આમ આવુ છૂં
સારુછે ક્યાંકતો કામ આવુ છૂં

-


10 MAY 2021 AT 15:56

હળવે હળવે ઘડાયો છું જે,એ કરામત છે તારા પ્રેમની,
સ્મિત તારું મુજ ખાલીપાને મીઠી ભીનાશે ભરી ગયું..

-