QUOTES ON #YOURQOUTEMOTABHAI

#yourqoutemotabhai quotes

Trending | Latest
23 JUN 2020 AT 20:42

इन शराफ़त भरी निगाहों को हम भी आजमा के देखते हैं
आओ हसीन चेहरे से ज़रा हम भी परदा गिरा के देखते हैं

किसी से सुना था कि ताकतवर होती है ये मोहब्बतें भी
फिज़ा में उनके नाम का चिराग-ए-इश्क़ जला के देखते हैं

सुना है, कुत्तों ने कब्ज़ा जमाना शुरू कर दिया है हर तरफ
जंगल की शेरनी है हम तो,आज शिकार पे जा के देखते हैं

दुनिया तो शान-ओ-शौकत की दीवानी हो चुकी है दोस्तो
हम रस्म-ए-वफ़ा की खातिर सब कुछ लुटा के देखते हैं

आख़िर दुनियावी तालीम के हुनर में आगे बढ़ ही रहे है तो
इन मासूमों के मुस्तक़बिल के लिए उन्हें पढ़ा के देखते हैं

जीते जी यहां कोई हाल तक नहीं पूछता, तो आओ ज़रा
हम भी अब अपने आप को इक बार दफना के देखते हैं

रहमत-ए-ख़ुदा आसमां से उनके घर भी बरसती है "सदफ़"
चलो हम भी अपने आसमां से कुछ अश्क बहा के देखते हैं

-


30 APR 2020 AT 15:43

કુન્દનિકા કાપડીઆ ગુજરાતી સાહિત્યનું સ્નેહધન

Read Caption

-


12 JUL 2020 AT 12:42

"We have forgotten that......
On this earth we
are not residents but travelers"!

-


10 SEP 2019 AT 12:02

ચા કડવી નથી પણ ગેરહાજર મીઠાશ હોય એવું બને,
દોસ્ત તારી લાગણી ઓ વડે દુર રહેતી હોય ફીકાશ એવું બને

-


3 JUL 2021 AT 17:20

સમજણ માં એવી સમજણ ભળીને
બની થોડી સમજાવટ...

પછી ત્યાં એ સમજણ શું કામ ની
જ્યાં સમજાવટ જરૂર પડે..

વાત ફક્ત સમજણની જ હતી
ભળી તે મા સમજાવટ તો ત્યારે કેહવાય ચતુરાઈ..

પડી ત્યારે સમજણ જ્યારે
ભણતર મળી સમજાવટ ની...

પછી શું એજ સમજણ ને ના સમજી બેસી
સમજાવટ ને થોડો આરામ આપ્યો...
♥️♥️♥️

-


18 JUN 2020 AT 13:57

Open mic show....

Like share
nd subscribe..

ગુજરાતી વાતો

-


14 AUG 2020 AT 12:37

ખબર તો માધવ પણ બધી છે
પણ ખોટા ને સાથ આપવો
અને સાચા ને સાથ છોડવો
એ એના ધર્મ માં નથી

-


23 JUL 2020 AT 9:13

जब जेब भरी हो तभी आसपास की हरियाली भी हरीभरी रहती है
जब जेब में कुछ ना हो तब हाल पुछने वाला भी कोई नही रहता।

-यशpalsinh "GOLI"

-


25 APR 2020 AT 10:16

केहते है की दुनिया के कीसी X-Ray में भी नहीं आते वो जख्म ,
जो अपने दे जाते हैं....!!!!

-


1 APR 2021 AT 16:55

જીંદગી રોજે બનાવે છે મને એપ્રિલ-ફુલ,
રાત દિ આખો જગાવી કહે એપ્રિલ-ફુલ.

ખેલ ખેલે છે જો સંગાથે આ મારાં શ્વાસ પણ,
ને પછી આવી કહેશે જો તને એપ્રિલ-ફુલ.

હા હસી સાથે મજા મસ્તીનો મહિનો છે જ આ,
તો હસીનાં ફૂલ ફેલાવો બધે એપ્રિલ-ફુલ.

શ્વાસ થોડાં જો બચ્યા તારાં કરી લે તું મજા,
શ્વાસ ખૂટે જીંદગી તારી ઘટે એપ્રિલ-ફુલ.

બાંધ ભાથું તું હવે સારા કરમનું માનવી,
આખરે ખોટા કરમ તારાં થશે એપ્રિલ-ફુલ.

-