QUOTES ON #WORDPOST

#wordpost quotes

Trending | Latest
18 AUG 2020 AT 2:36

એનાં માટે
લખેલી
બે-ચાર લાઇન સાંભળી
શરમાઇને બેય હાથે ચહેરાને ઢાંકી,
આંગળીઓ વચ્ચેથી
મારી સામે
તગતગતી એ આંખોને લાખ લાખ સલામ...!


-