कई बार आप गलत नहीं होते हैं पर आपके विचार कुछ अलग और अच्छा सोचने पर मजबूर कर देते हैं वहाँ उन्हें निर्णय लेने में बारीकियों का सहारा लेने की आवश्यकता लग जाती है।
આપણા જીવન ના નિર્ણયો કોઈ બીજું લે ને તો આપણે એના પર બોવ જ ગુસ્સો આવે , પણ એ વ્યક્તિ એના અનુભવ પ્રમાણે લીધેલો નિર્ણય જ્યારે આપણી માટે ઉપયોગી સાબિત થાય છે ને ત્યારે પેલા વ્યક્તિનું મહત્વ સમજાય છે.....