QUOTES ON #LEARNINGTOWRITE

#learningtowrite quotes

Trending | Latest
1 MAR 2019 AT 1:50


Don't hate your haters.. Coz they are the awards of your success in real life..!! Success is directly proportional to haters.. So accept your haters kind heartedly as your awards..😌😌

-


27 DEC 2017 AT 22:09

હા માનું છું આજે હું , કે હજી એના શોકમાં છું
કારણ જેટલો હું નથી મારામાં એટલો બીજા કોકમાં છું
✍❣

-


13 FEB 2021 AT 23:53

नादान हूं प्रेम की परिभाषा कहा जानता हूं।
राधा कृष्ण सा प्रेम कर सकू इतनी हैसियत कहा ।
बस मन ही मन तुझको अपना मानता हूं।।

-


13 FEB 2021 AT 23:38

अगर प्रेम का अर्थ सिर्फ पाना ही होता ...
तो मंदिरों में राधा संग कान्हा नहीं होता ...

-


20 AUG 2018 AT 14:20

ડગલે ને પગલે છે એવી ફરીયાદ
કે રસ્તામાં ઘણાં પથ્થર આવે છે ;
જો પહોંચવું જ છે મંઝીલ સુધી તો ,
એને ખસેડવાનાં ઘણાં અવસર આવે છે .
✍❣

-


29 AUG 2018 AT 12:37

મંઝીલ નહીં તો કંઈ નહીં ,
બસ ત્યાં સુધીના રસ્તા મળે .

કારણ બની જશું એની ખુશીનું ;
જો માણસો કોઈ અમસ્તા મળે .

સ્મશાનને ગોતવા નીકળ્યો છું આજે ,
સાંભળ્યું છે ત્યાં આંસુ ખૂબ સસ્તા મળે .
✍❣

-


24 MAR AT 10:11

लिखो वहीं जो तुम्हें पसंद है "अभि"।
इसलिए नहीं कि पसंद किया जाएगा।

-


1 MAY 2019 AT 22:53

પાટુ મારી પાણી કાઢવાની તાકાત આપે છે
ગુજરાતી જ્યાં જાય , ત્યાં નવું ગુજરાત આપે છે

એનાંથી મોટો પાડ હું શું માનું એ ઈશ્વરનો
એક બાજુ માં નર્મદા તો બીજ બાજુ બાપ સોમનાથ આપે છે

આપે જે ધરતી ભારતને વર્ગીસ અને અંબાણી
એજ વળી અહીંથી નરસિંહ મેઘાણી ને દાદ આપે છે

એ માંની કુખમાં કોઈ ચમત્કાર છે કે બીજું શું
એક તરફ રણ તો બીજી તરફ કેસર કેરીનાં પાક આપે છે

સાહસિક મોજીલા ચાલાક દયાળુ અને બીજા કેટલાં
હરીનાં દરેક ગુણ માણસમાં ગુજરાતી જાત આપે છે
✍❣

-


3 SEP 2018 AT 14:54

લગાડીને મોં પર એ જ માખણનાં પીંડા
આજે હું જરા વધારે રૂડો થઈ જઉં ,
શ્યામ, કૃષ્ણ, નારાયણ હવે નથી શોભતુ
ઇચ્છા છે ફરીથી જશોદાનો કાનુડો થઈ જઉં .
✍❣

-


28 AUG 2020 AT 8:39

IT
MAKES
ME
PERFECT
EVERYDAY

-