QUOTES ON #KRISHNA_FAN

#krishna_fan quotes

Trending | Latest
29 MAR 2018 AT 18:23

મારી મરજી મુજબ કામ થાય
એવો સ્વભાવ તો ક્યારનો ય ત્યજી દીધો છે મેં.,
મારાં કા'ના ની મરજી એ જ મારી મરજી
એ જ ધર્મ બનાવી લીધો છે મેં.!

-