માતૃભાષા,
જે તમને તમારા મૂળ થી બાંધી રાખે,
જે તમને તમારી સંસ્કૃતિ થી બાંધી રાખે,
જે તમને આપણા અને પારકાના ભેદભાવ થી દૂર રાખે,
જે તમને દુનિયા માં ક્યાંક એકલું ના પડવા દે,
જે તમને તમારા વતન ની ઓળખ કરી આપે,
જે તમને માણસ ની ભાવનાની સમજણ આપે છે,
જે તમારા પૂર્વજો ને તમારા થી બાંધી રાખે છે,
માતૃભાષા, એટલે માતા પાસેથી મળેલો પૂર્વજોનો નો આશીર્વાદ અને અસલી ખજાનો.— % &
-