QUOTES ON #GUJJUQUOTES

#gujjuquotes quotes

Trending | Latest

💕✨

-


18 APR 2021 AT 15:41

અશ્રુ અને સ્મિત ની કેવી જુગલબંધી છે...
તારા આવા પર બન્ને સાથે જ રેલાય છે....

-


19 FEB 2021 AT 19:21

Responsibility
makes you mature,
not age.

-


10 OCT 2020 AT 11:45

સાપ ના દાંત કાઢી લો પણ,
સાહેબ એ તોય ઝેર ઉગરવાનું ના ભૂલ...

-


12 FEB 2021 AT 21:34

नवाब थे और नवाब है हम ।
कईयों के दिल का ख्वाब है हम ।।

-


14 MAR 2021 AT 21:26

उनकी मोहब्बत का नशा अभी बाकी है।

नाम होठों पर जान अभी बाकी है।

क्या हुआ अगर देख कर मुंह फेर लेते हैं वोह।

तसल्ली तो है कि चेहरे की पहचान अभी भी बाकी है।

-



मतलब हैं तो
फिक्र है💛💛💛
वरना किसको किसकी
फिक्र है 💛💛💛💛
कभी कभी मन को मना
लेना चाहिए 💛💛💛
हर बात बोलना सही
नही होता हैं,💛💛💛
किसी के बारे में
और 💛💛💛💛💛
ना ही मन को खुशी
देती हैं ऐसी बातें

-


23 MAY 2020 AT 16:46

((એ હસતું પર્વત પર સુર્ય નું ઓજસ,,
ચમકતા પાણી જોવા તરસી સુરત))

-


5 JUL 2020 AT 11:33

જામનો પ્યાલો તૈયાર છે.
બસ ગઝલ ખબરદાર છે.
હવે આંખો છલકાઈ ગઈ,
શું ખબર શબ્દોને શું તકરાર છે.

-


13 SEP 2020 AT 10:42


પલળવું અને ભીંજાવું બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે,
જે જડ છે એ પલળે છે,
અને..
જે લાગણીશીલ છે એ ભીંજાય છે.

-