QUOTES ON #GUJJUMEMES1

#gujjumemes1 quotes

Trending | Latest
30 JUN 2018 AT 8:43

મનેય ખબર છે તમનેય તમારી પડોશણ ગમે છે આતો બસ છુપાવો છો...😋😛

-


30 JUN 2018 AT 7:41

મને ખબર છે આ રસગુલ્લા બબીતાજી એ મોકલ્યા છે ને ..ખાસ મારા માટે ..

-


30 JUN 2018 AT 15:02

મને ખબર છે કે તું અને હું
બંને એકબીજા ને ઉલ્લુ બનાવી રહ્યા છીએ 😁

-


30 JUN 2018 AT 9:36

મને ખબર છે કે તમને મારા memes વગર ચાલતુ નથી !!😜😂

-



GujjuMemes

હું (બિચારો પતિ) : ડાઆઆર્લિંગ..દરવાજો ખોઓઓલો..!
(મનમાં બડબડાટ ને ખળભળાટ ): આ મારું જ ઘર છે ને ? કે પછી પેલી સવલી નું? 😁
પત્ની : હોવેએએએ...તમારું જ છે...આયા છો..તો ટળો હવે..! 😂

-


30 JUN 2018 AT 8:05

મને ખબર છે કે તું બબીતાજી જેવી છોકરી શોધે છે
પણ તને દયા જેવી જ મળશે..😅

-


5 MAR 2019 AT 18:23

"TRUE FRIEND IS LIKE
AN ANGEL IN YOUR LIFE."

....and suddenly i found an Angel on my shoulder,
thank you God for giving me such precious friend.

#bestieMITRA

-


30 JUN 2018 AT 9:39

મને ખબર છે કે તારા દિલમાં
પણ એક બબીતાજી છે
©દિલનીડાયરી

-



પત્ની : પાય લાગું મહારાજ...🙏
લો..આ....ભિક્ષા...
પતિ : વાયડીની...દેખાતું નથી?
તારો પતિ છું..ઝટ..બારણું ખોલ...😅

-


16 APR 2021 AT 22:26

સીતા નથી હું
ચિંતા હું કળીયુગની
કહેવી કેમ...!
ભીક્ષા ન દઉં
હાથોહાથથી એમ
ચિંતા તા ચિતા...🤭🤭🤭

-