QUOTES ON #AKSHAYDHAMECHA

#akshaydhamecha quotes

Trending | Latest
8 OCT 2020 AT 9:58

એમનાં દિલમાં ઉતારો નથી,
દર્દમાં તોયે વધારો નથી.

જીત તો એ મેળવી ઝંખશે,
હારીને પાછળ જનારો નથી.

સ્મિત રાખે મીઠડું એમનું,
માત્ર આ દરિયો જ ખારો નથી.

કેટલી ફરિયાદ હુંયે કરું,
આપનો આધાર સારો નથી.

કેટલાં છીએ નજીક આપણે,
શ્વાસ લેવાનોય વારો નથી!

પ્યાર તું પણ તો કરે જ છે,
વાત જૂદી, એકધારો નથી.

એ વહે છે એમની એ રીતે,
આંસુઓનો તો કિનારો નથી!

આમ જૂઓ તો, તમારો જ છું,
આમ જૂઓ તો, તમારો નથી.

હાલ ના પૂછો અમારો તમે,
ત્યાં સુધી કોઈ સુધારો નથી.

અક્ષ લાચાર થાઓ તમે,
એમને તો કાંઈ આરો નથી.

થાય મૃત્યું આપનું તોય બસ,
અક્ષ બીજો કોઈ ચારો નથી.

-


27 APR 2020 AT 9:26

કરામત જે કરે એવાં મુસાફરની કથા વાંચો,
સરાસર કામ આવે એ ખંજરની કથા વાંચો.

જશો ના આપ મારાં સ્મિત પર, એ સાવ જૂઠી છે,
વ્યથા છે સ્મિત પાછળ, સાવ અંદરની કથા વાંચો.

સફળ ના થાવ એવું કંઈ જરૂરી તો નથી સાવે,
મળ્યું ના કોઈને એવાય મંજરની કથા વાંચો.

સમજવા ચાહતા જો હો મને સૌથી પહેલા તો,
પ્રણય વેળા થયા સૂકાં સમંદરની કથા વાંચો.

હતાં જે માપમાં એમાં હતું ના કોઈ વાંકે ને,
હતી ટુંકી પડી એવી કો ચાદરની કથા વાંચો.

છો નીકળ્યા તમે દુનિયા સમજવાં, તો ધરો ધીરજ,
જગતને પણ સમજશો, આપના ઘરની કથા વાંચો.

ને ઘર દીવાલ રાખે કાન, રાખો કાળજી અક્ષ,
ખબર પડશે પંખીઓની, પિંજરની કથા વાંચો.

-


27 JAN 2019 AT 8:59

ये रिश्तेदार भी देखो कैसी अजब लकड़ियां,
साथ रहें तो जला करें दूर हटें तो धुआं करें ।

-


21 JUL 2018 AT 1:04

तेरी यादो का ही तो
असर हुआ, कि
आज अपने आप को
भुला हूं मे,....!

-



मैं यह नहीं चाहती,कि तू हर पल मेरा साथ दे बस इतना चाहती हूं,कि तू थोड़ा वक्त मुझे भी दे

-


11 JAN 2019 AT 11:42

अजीब गहरा दिल का ये अनोखा एहसास है,
दूर हो कर भी महसूस हो रहा कितना पास है।

-


31 DEC 2018 AT 15:44

लाखों हसीं चेहरों ने हमें अपने काबिल समझा हैं,
पर हमने तो एक आपको ही अपना जीवन साथी चुना है ।

-


13 DEC 2018 AT 17:20

तन्हा थे और तन्हा ही हैं;
अब तो बस ऐसे ही रहना हैं  ।

-


16 DEC 2018 AT 9:30

तुझ से मोहब्बत कुछ इस तरह से हो गई है,
जिंदगी मेरी बस तुझ में ही कही खो गई है ।

-


31 DEC 2018 AT 6:41

तेरे प्यार से ही
मेरी दुनिया सजी है ।❤️

-