QUOTES ON #A_THINKING_PEN

#a_thinking_pen quotes

Trending | Latest
8 DEC 2018 AT 21:50

થોડી લાગણીઓ છે, જે સંતાડી રાખી છે,
મારી કલમની શ્યાહિમાં સંભાળી રાખી છે;
અભિવ્યક્તિની ઝંખના જાગી છે જ્યારે,
ત્યારે શબ્દોમાં ઢાળી વહાવી નાખી છે...

-


5 FEB 2018 AT 12:18

Everyone has something to say,
But all of us choose different way!

I feel everyone is allowed,
To let the feelings flow unbound!

Talk or sing or dance or paint,
If nothing works just get it penned!!

-


2 JUL 2020 AT 14:04

Please make sure when you reach my city you wash away the pain that heart carry. Its been years carrying the loads of regret, deceit, pain, frustration and desperation. And now my heart yearns for peace, and letting go for good.
Your lovingly

-


3 APR 2019 AT 23:38

The rudeness I show
is equally proportional to
how much hurt I have been!

-


11 AUG 2021 AT 9:58

With a pile of unread books...

You never know
which of them
holds the potential
to transform you completely
after you open it!

-


29 APR 2019 AT 7:18

कुछ हरे "पौधे"
ज़्यादा लगा देते,
तो शायद इन हरे "पर्दों" की
ज़रूरत ना पड़ती...

-


2 FEB 2019 AT 23:13

હ્રદય ખોલીને આખું, હું કાગળ પર મૂકું છું;
હા હું થોડી કવિતાઓ લખું છું...

ગૂંચવાયેલી લાગણીઓને ઉકેલવા મથું છું;
શબ્દો ગોઠવતા ગોઠવતા થોડી જીંદગી પણ ગોઠવું છું;
હા હું થોડી કવિતાઓ લખું છું...

ના કહી શકું જે કોઈને, તે મારી કલમને કહું છું;
અને પછી લખાતા એના લખાણોમાં ક્યાંક હું પણ રહું છું;
હા હું થોડી કવિતાઓ લખું છું...

કંઠે બાજેલો લાગણીઓનો ડુમો, ઓગાળવા ચહું છું;
અને રોજ હૂંફની શોધમાં, શબ્દોનું તાપણું કરું છું;
હા હું થોડી કવિતાઓ લખું છું...

કેટલાય છે સવાલો, જેના જવાબ શોધું છું;
આ શોધમાં ભટકીને થાકી, બસ હવે હું અટકું છું;
આમ ખાલી કરીને મન, હું થોડા પૃષ્ઠો ભરું છું ;
હા હું થોડી કવિતાઓ લખું છું...

-


26 AUG 2019 AT 7:03

The necessary vitamin for being alive:

Vitamin D3
Daily Dose of Dreams

-


27 MAR 2019 AT 11:51

He: Why do you always try to go distant from me??

She: Because I am broken and the broken pieces of mine are sharp enough to hurt you as well...

-


4 JAN 2019 AT 23:37

શું જોઈએ છે? શું ઘટે છે?
શું પામવા તું રોજ મથે છે?
ખુદની જ સાથે રોજ તું
શા માટે આટલા દ્વંદ્વ કરે છે?

શું પામ્યું છે? શું ગુમાવીશ?
શું છે જેનાથી ડરે છે?
કેમ રહે છે ગડમથલમાં
મૃત્યુ પહેલાં કેમ મરે છે??

વીતી ચૂક્યું છે એ બદલવા
આટલું તું શાને ઝંખે છે?
આવતી કાલે શું થશે?
એના ભયમાં કેમ જીવે છે?

જીવી લે જે આજે છે,
એ જ તો બસ સાચું છે..
બાકી બધું બસ મનમાં છે;
એ ભ્રામક દુઃખમાં કેમ જીવે છે?

-