રંગો કહે છે...
મારા મહત્વ દરેક ના જીવન માં અલગ છે,
મારા અંગો થી લોકો ના સ્વભાવ ઓળખાય...
કયાંક લાલ થી પ્રેમ, ને કાળા થી નફરત છલકાય ...
ચરિત્ર ને રંગીન કઈ લોકો એક બીજા ને નીચું દેખાડે..
અને કો' દુનિયા ને મતલબી ગણી એને બેરંગ ગણાવે છે..
રંગો કહે છે : " મારું મહત્વ ફક્ત એક ચિત્રકાર ને જ સમજાય છે "
-