QUOTES ON #YQMAOTABHAI

#yqmaotabhai quotes

Trending | Latest
22 JUN 2017 AT 23:46

નથી કોઈ મિથ્યા એ વાતમાં,
કે ના આવડયું મને નફરત કરતાં..

જેમાં છૂપાયેલું છે એક તથ્ય સદા ,
કે નફરત છે મને નફરત થી હંમેશા !!

(Meaning in Caption)

-


28 JUL 2017 AT 20:02

આદત મારી રોજ યાદ કરવાની,
પણ એને ક્યાં આદત છે વધુ વાત કરવાની,
છતાં અમે બોલ્યા કરીયે છીએ,
પણ એને તો અમારી વાત ઇગ્નોર કરવાની.

-