#beauty

5392 quotes

શિખર ઓળંગીને ચટ્ટાનો ભેદીને વહેતું ઝરણું જોયું
ઝરઝરીત થયેલી ઇમારતની દિવાલો ચીરી નીકળેલું વૃક્ષ જોયું
વિખૂટા પડેલા બચ્ચાને શોધતી હરણીનુ રુદન જોયું
જે કોઇએ ના જોયું એવું પૃથ્વીનુ મે સોન્દય્ર જોયું

#beauty#earth#yqbaba#yqdidi#ગુજરાતી

2 HOURS AGO