રંભા 'ને મૈનકા જેવી એક નખરાળી,
પહેરી એને ઘમ્મરીયાની ચણિયાચોળી,
રૂપ એનુંં જાણે કાન્હાની રાધારાણી,
આંખો તો જાણે એની ખુદ કહાણી,
દિસે એ તો શ્યામની મીરા શી દિવાની,
જો અંબરથી ઉતરી સાચી મા ભવાની,
મારી નવરાત્રિની સાથી એક નાર પદમણી,
ખરેખર અદભૂત એ મનમોહક રાજરાણી...
P. K...
-