Simran Mistry  
25 Followers · 2 Following

Joined 8 March 2019


Joined 8 March 2019
Simran Mistry 2 HOURS AGO

બંધ ઓરડો,
મધ્યરાત્રીનો સૂનકાર,
ગાઢ અંધકાર,
ઠંડીનો પહેલો પગરવ,
વિચારમગ્ન મન,
છતાંયે ઘેરાતી આંખો,
ને અચાનક જ,
ગળે એક ડૂમો ભરાયો..
પળભર તો,
ન આંસુ ઝળકી શક્યું,
ન શ્વાસ લઈ શકાયો,
ન હલી શકાયું,
ન સ્થિર રહી શકાયું,
ન જીવી શકાયું,
ન મરી શકાયું,
#Simran Jatin Patel
અટકી ગયું જીવન
એ પળમાં
જેમાં તું
મને એકલી
મૂકીને ગયો હતો.!

-


3 likes
Simran Mistry YESTERDAY AT 22:28

કર્યો હો જો તમે સ્પર્શ મારા શરીરે..
તો કદાચ વિસરી જાત,
#Simran Jatin Patel
અહીં તો તમે સ્પર્શી જ ગયા છો રૂહને..

-


2 likes
Simran Mistry YESTERDAY AT 18:13

ઢળે છે રોજ સાંજ,
ને,
એક અશ્રુબિંદ સરી પડે છે,

#Simran Jatin Patel
શિવાય' s શક્તિ

તારા વિનાની સાંજ,
ઓ પાગલ,
મને વસમી થઈ પડે છે..

-


2 likes · 3 shares
Simran Mistry 15 NOV AT 12:10

તારો ચહેરો હ્ર્દયમાં અંકિત રાખું છું..
તારા જ એકમાત્ર અસ્તિત્વને જીવન માનું છું..

તારા સાથે જ મનભરી મનની બધી વાતો કરું છું..
તારી આગળ જ રોજે નવલા નખરાં કરું છું..
Simran Mistry
જાણું છું બેહદ પ્રેમ કરે છે તું મુજને..
ને એટલે જ હું તારામાં સતત ઓળગોળ રહુ છું..

સદાય ચોકોર સ્મિત વ્હેરતી ફરું છું..
જેનું એકમાત્ર કારણ પાગલ તને જ માનું છું..


-


1 likes · 1 share
Simran Mistry 15 NOV AT 12:01

પાગલ ના પ્રેમમાં પાગલ તો હતી જ હું ક્યારનીય,
Simran Mistry
ને હવે એની યાદોમાં એક્સ્ટ્રા પાગલ બની ગઈ..

-


Simran Mistry 8 NOV AT 21:14

હસતા હોઠ,
હરખાતું હૈયું ને,
વાટ નિરખતી
આંખલડી,
જાણે,
Simran Mistry
યમુના તટ પર
શ્યામની યાદમાં
રાધા બેઠી
લઈને
શ્યામની વાંસલડી.

-


1 likes
Simran Mistry 5 NOV AT 20:29

JS..

-


2 likes · 1 share
Simran Mistry 5 NOV AT 20:26

Now my ❤ is perfect,
Because you are in it..

-


6 likes · 1 comments
Simran Mistry 28 OCT AT 2:26

નૂતન વર્ષ,
લઈ આવે,
એકમેક થકી,
એકમેકના જીવનમાં,
હરપળ નવીન,
ઉત્સાહ અને ખુશીઓ,
Simran Mistry
ને એમ જ આપણે,
બની રહીશું,
એકમેક નું જીવન..

-


Simran Mistry 26 OCT AT 19:37

તું જો હોય આસપાસ,
ન કોઈ ડર ન કોઈ ફિકર,
Simran Mistry
તારા વિના લાગતું નથી,
આપણું ઘર પણ ઘર..


-


4 likes

Fetching Simran Mistry Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App