20 JAN 2018 AT 14:52

#ToSuperGirl
#Day3
પ્રેમ એટલે *સમજશો* તો *પહેલી*
ને *માણશો* તો *સહેલી*....

પ્રેમ એ એક ગુલાબ ના ફુલ જેવું છે, મુઠ્ઠી માં દબોચવા જશો તો કાંટા વગાડશે
ને હાથ માં રાખશો તો એની સુગંધ તમારું મન મહેકાવશે....

- Jns_Shah😘

- Shah Jenis