25 FEB 2018 AT 18:00

#ToSuperGirl
#Day38

ચાલ હું કોરા કાગળ જેવું મન લઇ ને આવું તું એમાં તારા પ્રેમ ના છાંટણા કરજે,
રંગો થી રચાતી એ આકૃતિ ને આપણા પ્રીત ની સાક્ષી બનાવજે,
તો ચાલ ને હું એક સિતાર લઇ ને આવું તું એમાં તારા મધુર સુર રેલાવજે,
પછી એ સૂરો થી બનતા એ વાતાવરણ ને તું વધુ મોહક બનાવજે...
Jns_Shah😘

- Shah Jenis