Sanket Sojitra  
100 Followers · 13 Following

Police Sub Inspector ⭐⭐
Mechanical engineer ⚙️
Dreamer 😇
An Introvert 🤐
Joined 2 January 2018


Police Sub Inspector ⭐⭐
Mechanical engineer ⚙️
Dreamer 😇
An Introvert 🤐
Joined 2 January 2018
26 OCT 2019 AT 0:19

ગમે તેટલું સાદ કરી બોલાવે બાળપણ,
પણ સમય વીત્યે સમયે ઘરે પણ નથી જવાતું.

_.संकेत._

-


17 AUG 2019 AT 14:16

કુદરતનો નિયમ છે તોફાનો પછી જ નીખરવાનું હોઈ છે,
સુગંધ તો આપોઆપ પ્રસરી જશે, ફક્ત ખીલવાનું હોઈ છે..

_.संकेत._

-


3 JUN 2019 AT 2:04

सुकूनभरी नींद की तलाश किसे है यहां?
चंद खुबसूरत ख्वाब ने ही तो जगाएं रखा है!

_.संकेत._

-


14 MAY 2019 AT 2:29

फिर एक और रात गुजरने के इंतजार में हूं,
मैं मेरे नाम का सूरज चमकने के इंतजार में हूं..

_.संकेत._

-


17 APR 2019 AT 0:29

સળસળાટ વહી રહ્યો છે સમય એના જ તાલ માં,
ખળખળાટ હસી રહ્યું છે બાળપણ વગર કોઈ ભાન માં..

_.संकेत._

-


26 MAR 2019 AT 1:37

जिंदगी की उलझनों ने जगा कर रखा है रात भर,
अब वो सुकुन की नींद कहां जो बचपन में आती थी..

_.संकेत._

-


23 MAR 2019 AT 22:34

વરસાદની જેમ વરસીને વહી જવું આપણને નહિ ફાવે,
હું તો ઝાકળની જેમ પથરાઈ ને ઝળકવા માંગુ છું.

_.संकेत._

-


16 FEB 2019 AT 1:05

દુનિયાભરની ગડમથલ માં ક્યારેક થોડો અટકુ છું,
જોમ જુસ્સો ને સાહસ ભરી ફરી પાછો વળગુ છું.

વિશ્વાસ છે કે ફેલાય જશે પ્રકાશ એક દિવસ,
સપનાઓને સાકાર કરવા ધીમે ધીમે સળગુ છું.

_.संकेत._

-


13 JAN 2019 AT 14:57

આમાં કોઈ સ્વર નથી કે કાને અથળાશે,
આ મૌન છે, હૃદય ને સ્પર્શસે તો જ સંભળાશે..!

_.संकेत._

-


13 OCT 2018 AT 2:18

आईने सा रौशन चाँद है देख कर न जानें कौन संवरता होगा,
बरसो से जगमगाता सूरज‌ न जानें तैल कौन भरता होगा..!

_.संकेत._

-


Fetching Sanket Sojitra Quotes