अब सरकारों पर वार भला कौन करेगा
आप चले गए एतबार भला कौन करेगा
-
આવી જશે ફાવટ મને તો હુંય પણ કવિતા કહીશ
आज के बाद कभी भी तुम्हे में सताऊँगा नही
तुम कभी बुलाओगी तो में आऊँगा नही
हमने भी लिखी है थोड़ी गज़ले उनके नामकी
हा मग़र वो कितनी है वो तो मैं गिनवाऊँगा नही
मैंने तुजे बुला कर अपनी ज़िद तोड़ दी है
अब इससे ज्यादा तो तुजे मैं बताऊँगा नही
बस एक ही दफ़ा मुझसे अपना हाथ मिलालो
मैं जो निकला हाथ से तो हाथ मिलाऊँगा नही
हमको ऐसे संभालो जैसे की हो बच्चे
थोड़ा शा परेशान करुगा, रुलाऊँगा नही
-
આય હર ગાલ મેં તો જો જ રટન કચ્છડા મુંજા વતન
અસી તોજા બાલુડા કરીબો જતન કચ્છડા મુંજા વતન
કચ્છી નવે વરે જા મેંડીકે રામ રામ 🙏🏻🙏🏻-
जब
उससे कुछ
नही होता
तब वो
मौत नामक
डरावने
लुटेरो को भेजकर
लूट लेता है
हमारा खजाना ।-
ये ज़िन्दगी की दौड़ में मंज़िल तो मौत है मेरे दोस्तो
हम दौड़ में अच्छे थे इसी कारण तो मंजिल पा ली है
-
મને સૂઝે ના બીજા કોઈ કામ
તું સાંભળે તો વાત કહું શ્યામ
ઉઠતાની વેંત મારી ચારે બાજુએ તું ઉભો છો એમ મને લાગે
બાથ ભરવા તુજને હું જાઉં તો, તું તો આગો ને આગો ભાગે
આવું જોઈને હું તો મારા આંસુ સંગ નદીની જેમ વહું શ્યામ
તું સાંભળે તો વાત કહું શ્યામ.....
એક ગાંડાની જેમ ભટકી ભટકીને શ્યામ હું આવું મંદિરિયા માહી
જાણે કોઈ જોઈતી મંજિલે પહોંચ્યો હોય ભવનો ભટકેલો રાહી
સંસાર ભૂલીને,મુજને હું ભૂલીને તુજ ચરણોમાં સુઈ જઉં શ્યામ
તું સાંભળે તો વાત કહું શ્યામ.......
-
તું બન પતંગ અને હું બનું રંગીન કાચીકલો દોરો
એમ કહી સામી અગાસીની સુંદર છોરી ને મનાવે છે એક છોરો
તું તો પવન સંગ વાતું કરતી ને દૂર જઈ તારી જ મોજમાં ફરકતી
તુજને જોવા જેમ ફિરકીથી દોરો સરકે એમ નજર મારી સરકતી
હવે તો તુજ રંગે રંગાયો છું તો બોલ હવે હું ક્યાં રહ્યો સાવ કોરો ?
એમ કહી સામી અગાસીની સુંદર છોરી ને મનાવે છે એક છોરો........
તું ત્યાંથી ઉડજે અને હું અહીંથી ઊડીશ ને મળશું ખુલ્લા ગગનમાં
પછી ગૂંચવાયેલા દોરાઓમાંથી એક પગદંડી કાઢીને પોચીશું મનમાં
ને જો વળી કોઈકથી કપાસુ તો એ...ય ક્યાંક ખાસુ નિરાંતનો પોરો
એમ કહી સામી અગાસીની સુંદર છોરી ને મનાવે છે એક છોરો.........
-
લાગે છે કે હવે આ માનવતા મરી ગઈ છે
ને આ કિસ્સાઓથી પ્રજા પણ ડરી ગઈ છે
હોય હૈદરાબાદ,કથુઆ,દિલ્લી કે કોઈ ખૂણો
હતી જે ઊંચી જાત એ હવે પડી ગઈ છે-
નજર નાખી તો એમના નેણ ઉંચા-નીચા થાય છે
આમ,નયન થી નયન ની નજરકેદ થાય છે
પૂછતાં નામ,સરનામું તો શરમ,સંકોચ થાય છે,
આમ,શબ્દ થી શબ્દોનું શબ્દકોષ રચાય છે
એકલતાના અંધારામાં યાદો ભીની થાય છે,
આમ,વિચારો થી વિચારોનું વિચિત્રચિત્ર સર્જાય છે
સ્પર્સથી એમના જાણે સુનો સળવળાટ થાય છે,
આમ,હાથ થી હાથની હથેળીના નસીબ બંધાય છે
નયન,શબ્દ,વિચારો અને હાથનો સંગમ થાય છે,
આમ,કેડી થી કેડી મળે તો નવો રસ્તો સર્જાય છે
"સાગર"ના શબ્દોથી કાવીતારૂપી સરિતાઓ ભેગી થાય છે,
આમ,પ્રેમ થી પ્રેમના મિલાપથી પ્રેમપરિપૂર્ણ થાય છે.-