Rahul Desai   (© Rahul Desai)
1.8k Followers · 101 Following

read more
Joined 25 January 2018


read more
Joined 25 January 2018
17 APR AT 10:03

माया है ये सारा जग, मोह सिर्फ राम है,
सीमित है ये सारा जग, अनंत सिर्फ राम है,
मृत्युलोक है ये सारा जग, मोक्ष सिर्फ राम है,
मिथ्य है ये सारा जग, सत्य सिर्फ राम है.

-


24 MAR AT 10:13

बरसाने की कुंज गलिन में,
फाग खेलत रसिक सांवरियों,
अबीर गुलाल केसुडो उड़ायो,
पर, नैनन को तो रंग श्याम ही भायो।

-


13 MAR AT 6:16

વિચારો ના વમળમાં ક્યાંક એક મોરપંખ જળી ગયું,
નીરખ્યું જરાક એને, અને વિચારોમાં વ્રજધામ વસી ગયું.

-


17 FEB AT 5:14

भले ही होठों पर स्मित की लहरें लिए लोगों को मिलता हूं,
पर भीतर अपने सागर सा एकांत लिए मैं खुद से ही रूठा रहता हूं।

-


1 DEC 2023 AT 2:52

विस्मित मत होना सागर के फर्श पर बनी सिलवटों को देख कर,
हजारों सालों से दरिया अपने भीतर में अपनी कहानी लिख रहा है।

-


23 NOV 2023 AT 23:23

ઉકળતી ગરમી, કે કાળજાં થીજી જાય એવી ઠંડી,
કોઈ પણ પરિસ્થિતિમાં જો તુલસીની જેમ આંગણામાં વવાઈ જવાનું સામર્થ્ય અમે સમર્પણ ભાવ હોય, તો કૃષ્ણ અવશ્ય વરવા આવશે.

-


22 NOV 2023 AT 0:02

सुख का आशियाना लिखुं या
दुख का बिछौना लिखुं?

ख्वाबों भरी रात लिखुं या
हकीकत बतलाती भोर लिखुं?

उगते सूरज सा निखर लिखुं या
क्षितिजों पे ढलता सूरज लिखुं?

झोंपड़ी में गूंजती हसी का स्वर लिखुं या
महलों में कैद घुटन का सन्नाटा लिखुं?

चेहरों की सुंदरता लिखुं या
मन में छिपा कपट लिखुं?

गांव का ठहराव लिखुं या
शहर की भगदड़ लिखुं?

अपनो से मिलती जलन लिखुं,
या गैरों से मिलती प्रेरणा लिखुं?

मात्र जीविका का बोझ ढोता ये शरीर लिखुं या
सुकून से लेटी अर्थी पर की लाश लिखुं?

-


21 NOV 2023 AT 6:52

નશો જો કૃષ્ણ નો કરો,
તો અર્જુન બનાય છે,
પણ નશો જો તૃષ્ણા નો કરો,
તો દુર્યોધન થવાય છે. (૧)

નશો જો કૃષ્ણ નો કરો,
તો દ્રૌપદી બનાય છે,
પણ નશો જો વાસના નો કરો,
તો દુઃશાસન થવાય છે. (૨)

નશો જો કૃષ્ણ નો કરો,
તો મીરાંબાઈ બનાય છે,
પણ નશો જો રાજપાટ નો કરો,
તો ધૃતરાષ્ટ્ર બનાય છે.(૩)

નશો જો કૃષ્ણ નો કરો,
તો નરસિંહ બનાય છે,
પણ નશો તો અહં નો કરો,
તો કંસ થવાય છે. (૪)

નશો જો કૃષ્ણ નો કરો,
તો સુદામા બનાય છે,
પણ નશો જો કપટ નો કરો,
તો શકુની થવાય છે. (૫)

નશો જો કૃષ્ણ નો કરો,
તો પૃથ્વી નામક આ ભવસાગર માં તરી જવાય છે,
પણ નશો જો મોહ નો કરો,
તો મૃત્યુલોકની આ અગ્નિમાં ભવેભવ માટે
ભસ્મ થઇ જવાય છે.(૬)

-


16 NOV 2023 AT 6:57

સાગર માં વિલીન થઈ ગયેલી સુવર્ણ દ્વારકા મળશે જો ક્યારેક,
પણ કૃષ્ણ એમાં જળશે નહીં.
કિનારે ઉભેલા દ્વારકાની મૂર્તિ ને જરાક સહજતાથી નિહાળશો ક્યારેક,
તો એમાં તદ્રુપ થયેલી મીરાંના કૃષ્ણ અવશ્ય જળશે.

-


13 NOV 2023 AT 0:56

ईर्षा और द्वेष से भरी अमावस्या में,
भीतर के सुख से जगमगाती रहे दिवाली।

प्रेम और करुणा के उजालों से,
प्रज्वलित होती रहे ये दिवाली।

-


Fetching Rahul Desai Quotes