Pushti Purohit  
451 Followers · 17 Following

#A_thinking_pen
Follow me on instagram @thoda_shabdo_thodi_laganio
Joined 25 January 2018


#A_thinking_pen
Follow me on instagram @thoda_shabdo_thodi_laganio
Joined 25 January 2018
22 JAN 2023 AT 7:05

Making everything look so easy is the hardest thing to do!

-


6 JAN 2023 AT 18:03

You can not keep hurting me and
expect me to still respect you!

-


13 OCT 2022 AT 7:59

The less baggage you carry,
The easier it is to move forward...

-


9 OCT 2022 AT 11:00

What is self-love?

It's the journey
From expectations
To acceptance...

-


8 OCT 2022 AT 23:35

વિચારેલુ બધું કરી શકાય, જરૂરી તો નથી!
વ્યવહાર ઇરાદા સાથે મેળ ખાય, જરૂરી તો નથી!

તું કહે એ જ મને સંભળાય, જરૂરી તો નથી!
તું પ્રેમ કરે અને મને ખબર પડી જાય, જરૂરી તો નથી!

બધા પ્રયત્નો સફળ થાય, જરૂરી તો નથી!
અસફળતાનો મતલબ હાર થાય‌, જરૂરી તો નથી!

દરેક વખતે સુલેહ થાય, જરૂરી તો નથી!
બધી તિરાડો પૂરી શકાય, જરૂરી તો નથી!

સંબંધ બને, પણ સાચવી શકાય, જરૂરી તો નથી!
તૂટેલું બધું ખરાબ અંકાય, જરૂરી તો નથી!

-


27 SEP 2022 AT 22:33

We all have a unique face...
We all have a unique voice...
We all have a unique body, fingure prints, eyes, hair, handwritings.....

When everything about us is so unique
then why are we expected to lead a same life?!

-


3 JUN 2022 AT 8:49

People say...
"You are not smart enough for this world"
But if being smart is about
having ego and learning to be fake...
I don't want to be "smart"!

-


24 MAY 2022 AT 10:34

કોઈ ઝંખે છે...
કોઈને ડંખે છે...

-


31 JAN 2022 AT 12:15

Let go the hurt...
Hold on to hopes!

-


30 NOV 2021 AT 11:51

ચૂપ રહું છું હું, મારી કવિતા બોલે છે;
કોઈ અવાજ વગર, એ મારી ચુપ્પી તોડે છે!

જિંદગીની રમતમાં ગુંચવાય જઉં હું જ્યારે,
આ શબ્દોની રમત બધી ગાંઠો ખોલે છે!

આંસુઓને રસ્તો આંખો આપી શકે નહીં જો,
તો મારી કલમના શબ્દો કવિતા રૂપે રડે છે!

ભાવનાઓનો ભાર હળવો કરવા લખાય પણ,
આ દુનિયા તો ખાલી એના શબ્દો જ તોલે છે!

સપનાઓ તો બધા પૂરા ના કરી શક્યું આ મન,
તો આત્મસંતોષ ખાતર એક કવિતા પૂરી કરે છે!

-


Fetching Pushti Purohit Quotes