pratiksha parmar   (Pratiksha Parmar)
22 Followers · 6 Following

Joined 25 July 2018


Joined 25 July 2018
5 SEP 2024 AT 9:32

શિક્ષા અને શિક્ષક,
ના આવે કોઈ એની સમકક્ષ.

-


5 SEP 2024 AT 8:45

શિક્ષા અને શિક્ષક,
ના આવે કોઈ એની સમકક્ષ.

-


22 JUN 2021 AT 17:40

એટલીવાર રફુ કરી છે મેં નારાજગી ને,
કે સ્મિતમાં પણ હવે સાંધા દેખાય છે.

-


13 MAY 2021 AT 13:30

હાથમાં એપલનો ફોન નહીં હોય તો ચાલશે,
પણ life ના એ-પલ જરૂરથી જીવી લેજો જેનાથી તમને ખુશી મળે છે.

-


26 MAR 2021 AT 10:57

ખબર પડી ગઈ મારી અહેમીયત એમના જીવનમાં ત્યારે,
પડયો ન કોઈ ફરક મારી નારાજગીથી એમને જયારે.

-


8 MAR 2021 AT 9:09

जिनसे चलती ये ,दुनिया सारी है।
वो ,नर नहीं, नारी है।

-


7 NOV 2020 AT 22:33

મજબુરીઓ બાજી મારી જાય છે,
બસ, સપનાઓ ત્યાં જ હારી જાય છે.

-


8 NOV 2019 AT 9:00

જિંદગીને સમજવી હોય તો પાછળ જુઓ,
અને, જિંદગીને માણવી હોય તો આગળ જુઓ.

-


20 AUG 2019 AT 22:41

તમારા નસીબનું તમારા ખાતામાં આપી જ દે છે.
ભગવાન કયાં આધારકાડઁ માંગે છે??

-


21 JUN 2019 AT 12:44

જિંદગી એટલે વાવાઝોડામાં મીણબત્તી પ્રગટાવી તેને સદા પ્રજ્વલિત રાખવા કરવામાં આવતો સખત પરિશ્રમ.

-


Fetching pratiksha parmar Quotes