19 JUL 2018 AT 3:46

મન વિચલિત છે કોઈક ના વિચારોમાં
ને નીંદરડી ક્યાંક ખોવાઈ ગઈ છે,
બધાં છે સાથે છતાં એકલતા વરતાઈ રહી છે,
લાગે છે કોઈક નાં યાદો ની અસર છેવટે મારા મન પર અનુભવાઈ રહી છે..

-