PRAJAPATI VIKRAMKUMAR   (V___PRAJAPATI)
3.7k Followers · 3.3k Following

read more
Joined 16 April 2020


read more
Joined 16 April 2020
23 SEP AT 21:31

फुटबॉल के मैदान पर, खिलाड़ी और रेफरी दोनों एक ही दौड़ते हैं। इसके अलावा, पुरस्कार केवल खिलाड़ी को जाता है ...

क्योंकि, खिलाड़ी एक गोल करने के लिए दौड़ रहा है, जबकि रेफरी को गलतियों को ढूंढना है ...!

-


22 AUG AT 0:03

Today is my birthday ...!

-


3 AUG AT 9:08

A sister who doesn't have a brother can wish me Rakshabandhan ...

-


28 JUL AT 12:59

My instagram id...

-


28 JUL AT 12:56

હરણ નો દોડવાનો સ્પીડ ૯૦ km હોય છે અને વાઘ નો ૬૦ km, છતાંપણ વાઘ હરણ ની શિકાર તો કરેજ છે, કારણ હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આં ડર થી એ વારેઘડી પાછળ જોયાજ કરે છે, એમાં એનો સ્પીડ અને મનોબળ ઓછું થતું જાય છે, એમાંજ એ વાઘનો શિકાર થઈ જાય છે.
*કોરોના* નું પણ એવુંજ કંઇક છે, એના કરતાં આપની રોગ પ્રતિકાર શક્તિ કેટલીક ગણી વધારે હોવા છતાં કોરોના ના ડર થી આપણે કમજોર થઈ જઈએ છે. એના પરિણામે કંઇક મૃત્યુ થયા છે.

*ત્યારે, ડરીએ નઈ, fight against કોરોના* 👍👍👍👍👍

-


15 JUL AT 20:04

🧎નાનપણ હતું ત્યારે
જલ્દી 🚶યુવાન થવા માંગતા હતા
પણ હવે સમજાયું કે
અધૂરા 👬સપના અને
અધુરી 🗣લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને
તૂટેલા રમકડાં વધુ સારા હતા...

-


24 MAY AT 19:16

એમ ને એમ નથી આપતાં લોકો ઈજ્જત
કા તમારો ભૂતકાળ, કા પૈસો, કા તમારી મહેનત જોઈને તમને માન આપવામાં આવે છે...!!!

-


15 MAY AT 15:11

हम उल्लू नही है, लेकिन जानबूझकर बनना पड़ता है।

-


20 APR AT 8:41

સ્પર્ધા હતી સૌથી ઝડપી રંગ બદલવાની

કાચિંડો બીજા સ્થાને અને ઋતુ ત્રીજા સ્થાને થી વિજેતા

આ બંને એ પ્રથમ સ્થાન પામનાર ( માણસ ) ને અભિનંદન આપ્યા...!!

સમજાય તો વંદન 🙏🙏🙏🙏

-


20 APR AT 8:37

♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️

ભગવાન તમને ઘણું આપવા બેઠો છે

પણ તમે જ ખોબા જેટલું માંગી ને ઊભા રહી જાઓ છો..!!!!

♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️ ♥️

-


Fetching PRAJAPATI VIKRAMKUMAR Quotes