જીવનમાં ખુશીઓ આપવા બદલ આભાર...
જીવનમાં આવવા બદલ આભાર...
તારા જીવનનો હિસ્સો બનાવા બદલ આભાર...
તારા દુઃખ માં ફક્ત મને યાદ કરવા બદલ આભાર...
સદાય મને તારા માં જીવંત રાખવા બદલ આભાર...
છેવટે તું ને હું માંથી આપણે બનાવા બદલ આભાર...-
papa'princess👰...
n mom's Ladki👸...
Comrade...
Cake cut on 20th september..... read more
જન્મ થયો તારો ને ફરી માતા પિતા બન્યાં અમે,
ભાઈ નો સથવારો ને પપ્પા નો આધાર બન્યો તું,
તારાં આગમન થી હર્યું ભર્યું થયું જીવન અમારું,
દુનિયા ને ઓળખ આપવા આજ "Mivan" નામકરણ તારું...
જીવ થી વ્હાલો અમારો "મિવાન"...
- જુલી કેતન પટોળીયા.....-

આગમન થયું તારું ને નવજીવન મળ્યું અમને,,,
પગલી પડી તારી ને ઘર ગુંજી ઉઠ્યું અમારું,,,
નામ લેશે કોઈ તારું ને અંતર રાજી થાશે અમારું,,,
અમારાં કુળ માં જન્મ લઈ અમને ભાગ્યશાળી બનાવનાર અમારાં કાળજા નો કટકો અમારી... "મનસ્વી- Manasvi".....
- Riddhi Kaushik Bhut.-
ના થઈ એને
સંબંધોની કદર,
થાય પસ્તાવો,
ખોવાઈ ગયા
સાચા સંબંધો અહીં,
શું થાય હવે.
-