25 MAR 2018 AT 8:52

અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે.. 😩
અને
એક અમે હતા કે 😎
અમારા માંર્કસ જોઈને ટીચસઁ 😳 આત્મહત્યા કરવાનું વિચારી લેતા, 🙄😳
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી

- yamraj_013