Hiral Hemang Thakrar  
310 Followers · 50 Following

Joined 22 February 2019


Joined 22 February 2019
12 DEC 2020 AT 19:13

ના હોય એટલી નાદાની કે બદલાયેલું વર્તન સમજાય ના,
હા હોય એટલી સમજદારી કે બોલીને કશું બગાડાય ના.

-


28 SEP 2020 AT 16:29

ज़िस्म ए नुमाईश के है कायल सारे,
करें दावे इश्क़ के फिर पायल उतारे।

-


17 JUN 2020 AT 14:51

एहसास तो हो जाता है किसी को खोने का,
मगर तब तक बहोत देर हो चुकी होती है।

-


1 JUN 2020 AT 19:24



छुट रहे है सब, तेज़ रफ़्तार चल रही है ज़िंदगी,
कुछ निकाल वक़्त.... कर ले थोड़ी सी बंदगी।

-


24 MAY 2020 AT 22:47

ઘસાઈને ઘડાવું છે પણ ઘડાઈને નથી ઘસાવું.

-


21 MAY 2020 AT 21:56

વર્ષો પહેલાં જયારે ફોન આવતો દોડીને પાડોશીને બોલાવતાં,
હવે ફોન આવે તો ઘરે બેઠેલા પાડોશીને ભગાડી દે છે.

-


25 APR 2020 AT 9:58

જ્યારે કોઈને ભુલવા માંગો ત્યારે એને દિલથી માફ કરી દેજો,
જ્યાં સુધી મનમાં ભરી રાખશો ત્યાં સુધી તમે જ એને જીવંત રાખશો.

-


1 APR 2020 AT 8:16

છે
આજે
આઠમ
ખીર પડ
ભોગ ધરાય
આરતી કરાય
ગોરણી જમાડાય.

-


30 MAR 2020 AT 12:38

હું
ઘરે
રહીશ
સાવચેત
તમે રહેજો
બહાર ના જશો
ભલે મળાય નહીં.

-


29 MAR 2020 AT 22:17

મારી
વહાલી શ્રધ્ધા
ખૂબ સુંદર લેખન..
સદાય જોડી રાખજે હો
કલમ કાગળ સંગ સુંદર નાતો...

-


Fetching Hiral Hemang Thakrar Quotes