HARSH THAKKAR  
15 Followers · 5 Following

Joined 27 January 2018


Joined 27 January 2018
12 MAR 2020 AT 20:04

*સાવધાન*

જો તમને નીચેમાંથી કોઇ પણ સમસ્યા જણાય
1, માથુ ભારે ભારે લાગવું
2, કળતર
3, અનિંદ્રા
4, ચક્કર આવવા
5, થાક ન હોવા છતાં લાગવો
6, ચિડચિડીયો સ્વભાવ

તો તે CORANAનાં લક્ષણો નથી, તમે શેરબજારમાં પૈસા રોકેલ છે
#Get well soon

-


12 MAR 2020 AT 19:20

રુપિયા મુકી અમે શેર લઇ આવ્યા,
ઉંઘ મુકી ઉજાગરાને ઘેર લઇ આવ્યા.

સાતના થશે સિત્તેર, પછી કરશું લીલાલ્હેર,
બની શેખચલ્લી કાગળીયાનો ઢેર લઇ આવ્યા,

રુપિયા મુકી અમે શેર લઇ આવ્યા,
ઉંઘ મુકી ઉજાગરાને ઘેર લઇ આવ્યા.

ભુરાયો થયો છે આખલો, કરે છે દોટમદોટ,
હવે રુપિયા નહી રોકીએ તો લોકો કહેશે ભોટ

લોક લાજે અમે ય મોટો lot લઇ આવ્યા,
મુકી ધોતીયું લંગોટ લઇ આવ્યા,

રુપિયા મુકી ને અમે શેર લઇ આવ્યા ,
ઉંઘ મુકી ઉજાગરા ને ઘેર લઇ આવ્યા.

માંદો પડી ગયો આખલો, પકડી લીધો એણે ખાટલો,
ટેકા માટે અમે ય કાખઘોડીની Pair લઇ આવ્યા,

રુપિયા મુકીને અમે શેર લઇ આવ્યા,
ઉંઘ મુકી ઉજાગરા ને ઘેર લઇ આવ્યા.

-


3 JAN 2020 AT 23:35

To love some one is good but get the love is one of the greatest think in the life.

-


28 OCT 2019 AT 9:38

सूख में invest सब करे , दुःख में करे न कोई.
दुःख में invest जो करे , Returns उसीके होय.

-


14 JUL 2019 AT 22:08

पता नहीं आजकल चलते चलते रुक जाता हूं और अकेले अकेले हँसता हूं ऑर भीड़ में तनहा सा रहता हूं पता नहीं ये क्या है

-


12 JUN 2019 AT 22:56

Life is all about how to deal with your problem .

-


6 JUN 2019 AT 22:05

A multibagger is nothing but the journey of a stock from a point where no-one wants it, to a point where every-one wants it.

So now you know where to look.

-


13 APR 2019 AT 1:19

Everyday is the last day of our journey live in that way maybe you get happiness

-


10 MAR 2019 AT 0:08

Life is all about the assumption if your assumption right then you are become a master but if your assumptions goes wrong then you are a become a trainer

-


9 MAR 2019 AT 23:49

લખવું અને કેહવું આજે પણ ઘણું હતું પણ ના તો કલમ પાસે અને ના તો બોલવા માટે શબ્દ હતા.

-


Fetching HARSH THAKKAR Quotes