.*.ĤªrSĤ.*💓 .*.β!ñďµ.*.   (нαяsн вιη∂υ)
1.4k Followers · 372 Following

read more
Joined 1 July 2018


read more
Joined 1 July 2018

માઈક્રોફિકશન સ્ટોરી
શિર્ષક: "જગરાતા"
*************

જન્મદાત્રી વસુધાએ ઘરની સુખશાંતિ માટે ગોખની માતાને રિઝવવા નવરાત્રીના નવ ઉપવાસ કર્યા......
   જ્યારે દેખાડો કરવાની હોડમાં ટકી રહેવા માંગતી પત્નિને આપેલ વચન પાળવા પુત્રએ નવરાત્રીના જગરાતા કરાવ્યાં.

-



प्रेमकी  चिड़ियां ऊडके  फरफर
आशाकी डालीपे  बैठी जाकर
तभी तेज़ एक आई आंधी
पेड़  पत्ते पौंधे सब डाली 
हवाओंके झोंके से थरथर
हीलने लगे डोलने भी लगे
चिड़िया डालीके  झूले पर
झुलने लगी वो खिलखिलाकर
फ़िर आया एक कौआ काला
आँखोमें देखा काला समंदर
चिड़ियां गभराई दिलके अंदर
खाने लगी वो ठोकर दर दर
फ़िर!आया एक दिन लकड़हारा
तेज कुल्हाड़ी सोनेकी लेकर
पेड पौधे डालीको काटा
डालीके संग नीचे पटकी
पटक पटकर  फ़रफराई
रोने लगी चिल्लाने लगी
लकड़हारने देखी चिड़िया,
उसमें देखी अपनी गुड़ियां
हलके हाथों से उसे उठाया
फ़िर चिड़ियांको गले लगाया
प्रेमसे घर आंगनमें लाया
डालीके झूले पर झुलाया
पेड, पौंधे, पत्ते,सब डाली
आंगनमें चिड़िया संग लहेराई
पंख फैलाके चिड़िया रानी
आँगन आँगन फरफराई तब,,,,,।
छलक छलक कर खुशीओके आंसु
मोती बनके गाल पर छाया।

-



………….

-



"ભાવ મનનો આજ પણ એવો ને એવો જ છે;
કેમ વિસરું યાદ એ આવે જે રોજે રોજ છે."




-



ગઝલ
બંધારણ:
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
💗🍃💗🍃💗🍃💗🍃💗🍃💗🍃

ફૂલો ચુંટી,છાબો ભરી ,સંગ લાવશે આશા હતી;
હું જાગતી રહી રાતભર,એ આવશે આશા હતી.

ફૂલો ચુંટી ગજરો બનાવી,નાંખવો અંબોડમાં ;
અંબોડલાના ફૂલને , એ સુંઘશે આશા હતી.

ચમકી રહ્યાં છે તારલા, આશા તણાં બે આંખમાં;
આરી ભરતની ગૂંથણીમાં ટાંકશે આશા હતી.

હા, પ્રેમ છે ,પણ કેમ છે, જાણી શકુંના’હાલમાં;
વિષાદ છે વિવાદ છે , ના’ માનશે આશા હતી.

બનજારની હું જાત છું ,હું રાતદિન ભટક્યાં કરું ;
ના’આવશેની આશમાં, એ આવશે આશા હતી.

-



……….

-



किसी ने 'आहट 'दी दिल के दस्तक पर...
छु के चली गई वो , हवाओं की लहेराइओ में....!
रखा देहलीज की बाहर , जब पाँव
पायल भी ‌छनकी छन छन छनकारो में..!
वो ….था...! कुछ तो था…जो
पल्लु में आकर सीमट गया...!


Bindu….

-



……….

-



સમયને સંજોગ સાથે સાંકળવા મથું છું;
યોગાનુંયોગ પરિસ્થિતી કળવા મથું છું.

અમથું અમથું અહીં, ક્યાં મળે છે બધું?
વાવેલી વાવણીને બસ લણવા  મથું  છું.

દુ:ખ શું ! સુખ શું ! હવે ક્યાં કળાય છે?
બસ! લાગણીના પ્રવાહમાં તરવા મથું છું.

તમે કહો કે' ના' કહો,પણ બધુ સમયાધીન છે;
પ્રેમની પરાકાષ્ઠાને બસ! પામવા  મથું છું.

સમય-સંજોગ સાથે બિંદુ,ચાલવું રહ્યું બસ !
જીવનની કશ્મકશ સંગ,અહીં જીવવા મથું છું.

-



भले ही फूल बना हो धागे का
मगर जान डालके ऊसे बनाओ
तो.....!
*
*
ऊसमें भी जान आ जाती हैं।

Bindu...✍️
********

-


Fetching .*.ĤªrSĤ.*💓 .*.β!ñďµ.*. Quotes