Er Shailesh Patel   (Er. Shailesh Patel)
794 Followers · 1.8k Following

Joined 24 June 2018


Joined 24 June 2018
2 MAR AT 11:22

You are GREAT,
If you can find your own fautls,
GREATER,
If you can remove them, but
you are GREATEST,
If you accept & love others with their faults.

-


14 FEB AT 23:12

Lovely times of life will not return back, but the lovely relation and missing memories of lovely people will stay in the heart forever.

-


18 DEC 2024 AT 8:21

Until you cross the bridge of
your insecurities,
You can’t begin to explore
your possibilities.

-


17 DEC 2024 AT 19:34

સ્વભાવ ને સંજોગો
સાથે સેટ કરવો એ જ
આપણી સફળતા.

-


30 NOV 2024 AT 19:21

કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !!

-


2 NOV 2024 AT 8:56

આ નવા વર્ષમાં સુખ,
સંપતિ, આયુષ્ય, સલામતી,
સૌભાગ્ય, સમૃદ્ધી અને
સદ્ભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રહે
અને આપનો પરિવાર સંપૂર્ણ
વૈભવથી પરિપૂર્ણ થાય એવી
ભગવાન શ્રી કૃષ્ણને
સહ હૃદય પ્રાર્થના.
|| Happy New Year.||

-


29 OCT 2024 AT 21:16

મારું સાચું ધન તો
તમારા જેવા મિત્રો જ છે.
આ મારું ધન સહી સલામત રહે
એવી ઇશ્વરને પ્રાર્થના.
આપ સૌ ને મારા અને
મારા પરિવાર તરફથી
ધનતેરસની શુભ કામનાઓ.

-


22 OCT 2024 AT 20:10

ख़ुशी कोई मंजिल नहीं,
ये तो रास्ता है,
हँसते-मुस्कुराते चलते जाओ,
इसीमे जीवन की दास्तां है।

-


22 OCT 2024 AT 20:03

જેની ભાષામા
સભ્યતા હોય,
એના જ જીવનમાં
ભવ્યતા હોય.

-


9 OCT 2024 AT 8:20

We don't need
everything to enjoy life.
We already have life
to enjoy everything.

-


Fetching Er Shailesh Patel Quotes