16 JUN 2019 AT 20:27

એક દીકરી ને પપ્પા માટે લખતા શબ્દો ખૂટી પડે છે.

કારણે કે એમના માટે તો શબ્દો જ નથી.

ત્યાગ ની મૂરત કહું કે પ્રેરણા ની સુરત..



દીકરી માટે દુનિયા માં એક જ વયકતી એવું હશે,

જે પોતાનું વિચાર્યા વગર પેહલા એમની દીકરી નું વિચારશે,

અને દીકરી ને એ વાત ની ગંધ પણ આવવા નથી દેતા...

- aashka