12 SEP 2017 AT 21:33

શબ્દો નહીં,
પણ જ્યારે છલકાયેલી લાગણીઓ લખાય છે,
ત્યારે જ તો કાવ્યનો,
જન્મ થાય છે
અબોલ હૈયા ની એક એક વાર્તા,
ચૂપ ચાપ અક્ષરો બની કહેવાઈ જાય છે
હતું ઊંડાણ સાગર માં,
એમાં તે વળી શું નવાઈ,
અહીંયા તો ભલ ભલા,
એની બે આંખો માં ડૂબી જાય છે.

©devika parekh

- तरपल