18 FEB 2018 AT 22:01

નસીબ થી વધારે મળે,
તો અપચો થઈ જાય
અમસ્તી એવી વાત,
અને સંબંધો માં ગાંઠ પડી જાય
છે બહું આકરું અહીંયા,
'સમજણ' મળવી
ભલ ભલા એની શોધ માં,
લાકડે હોમાય જાય

© Devika parekh 2018

- तरपल