Upload Video
anshita Joshi

242

quotes

633

followers

2

following

YourQuote
YourQuote
ફેર પડે છે...
ઉગતા સૂરજ ને ના જોઉં તો પણ,
અને ઢળતા ચંદ્ર ને ના જોઉં તો પણ,
ફેર પડે છે....
તારા હોવાથી પણ,
અને ના હોવાથી પણ,
ફેર પડે છે...
તારી જોડે પણ,
અને તારા વગર પણ,
ફેર પડે છે...
ખબર છે મારા દરેક પગલા તારા તરફના,
જો...એ ના પડે તો પણ...
ફેર પડે છે 
#મનનીવતો

આજે કોઈ જ પ્રકારનુ ચેલેન્જ આપવામાં નથી આવતું. આજે તમે મુક્તપણે શબ્દોના બંધન વગર આપના વિચારો વ્યક્ત કરી શકો છો. કોઈપણ વિષય પર. #મનનીવાતો જરૂર વાપરવું. #ગુજરાતી #yqmotabhai #challenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

મને ખબર જ છે કે તું મારી ડોબી જ રહીશ...

આ સાથે જ અહી પ્રસ્તુત થાય છે ગુજરાતી કોમેડી સ્ટાર meme સાથે.. મને ખબર છે કે તું.... ( આ અધૂરા વાક્ય ને તમારે હાસ્યાસ્પદ રીતે પૂર્ણ કરવાનું છે, ફોટો પર આપેલી ખાલી જગ્યામાં) સંદર્ભ માટે YQ Memes પર રહેલી એન્ટ્રી ઓ નિહાળી શકો છો. તો અમને હસાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લો #gujjumemes1 માં. ખૂબ સારા memes ને અહી feature કરવામાં આવશે. #gujjumemes1 #challenge #yqmotabhai #YourQuoteAndMine Collaborating with YQ Gujarati